સ્ટાર એક્ટ્રેસ કૃતિકા કામરાએ દિવાળી સમયે શેર કર્યો સૌથી કાતિલ લૂક



કૃતિકા કામરાનો ગૉલ્ડન ડ્રેસમાં “Glitz & Glam” લૂક



ગૉલ્ડન ડ્રેસમાં કેમેરા સામે કૃતિકાએ સેક્સી પૉઝ આપીને બધાને ચોંકાવી દીધા



કૃતિકાએ લૂકને પુરો કરવા ટૉન્ડ લેગ ફ્લૉન્ટ કર્યો, સ્મૉકી મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી હતી



અભિનેત્રી કૃતિકા કામરાનો આ સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે



કૃતિકાએ એકતા કપૂરના શૉ કિતની મોહબ્બત હૈ થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી



કૃતિકા કામરાએ આ પહેલા એક વેબસીરીઝમાં પણ કામ કર્યું હતું



35 વર્ષીય કૃતિકા કામરા પોતાની હૉટનેસ અને બૉલ્ડનેસ માટે જાણીતી છે



કૃતિકા કામરા સોશ્યલ મીડિયા ક્વિન છે. તસવીરો-વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે