શ્રેયા ધન્વંતરી અત્યારે ઓસ્ટ્રેલિયામાં વેકેશન એન્જૉય કરી રહી છે



તાજા તસવીરોમાં શ્રેયા ધન્વંતરી ઓસ્ટ્રેલિયન બીચ પર મસ્તી કરતી દેખાઇ છે



આ દરમિયાન એક્ટ્રેસ બિકીની અને ખુલ્લા વાળમાં દેખાઇ રહી છે



શ્રેયા ધન્વંતરીએ કેમેરા સામે પ્રિન્ટેડ બિકીનીમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



બિકીનીમાં શ્રેયાનો હૉટ અંદાજ અને સાથે કાતિલ ફિગર જોવા મળ્યુ છે



બૉલ્ડનેસના કારણે શ્રેયા લાખો ફેન્સના દિલ પર રાજ કરે છે



ધ ફેમિલી મેનથી લોકપ્રિયતા મેળવનારી શ્રેયા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે



33 વર્ષીય એક્ટ્રેસ પોતાના ટૉન્ડ અને સેક્સી ફિગરથી લોકોને ઘાયલ કરી રહી છે



શ્રેયા બિકીનીમાં આ હૉટ તસવીરો જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે



શ્રેયા ફિલ્મો ઉપરાંત સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે