મૉસ્ટ અવેટેડ મેડ ઇન હેવન 2 પ્રાઇમ વીડિયો પર 11 ઓગસ્ટે રિલીઝ થશે.



આ સીરીઝની સિઝન 2માં શોભિતા ધુલિપાલા અને અર્જૂન માથુર એકસાથે દેખાશે.



ફિલ્મ હાર્ટ ઓફ સ્ટૉનથી હૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.



આ ફિલ્મ નેટફ્લિક્સ પર 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે.



પ્રભાસ, કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષ ઓટીટી પર 1લી ઓગસ્ટે રિલીઝ થવાની છે.



ચૂના વેબ સીરીઝ 3 ઓગસ્ટે નેટફ્લિક્સ પર તમે જોઇ શકો છો.



કાર્તિક આર્યન અને કિયારાની ફિલ્મ સત્યપ્રેમ કી કથા પણ જલદી ઓટોટી પર આવી રહી છે.



રાજકુમાર રાવની સિરીઝ ગન્સ એન્ડ ગુલાબ 18 ઓગસ્ટે તમે ઓટીટી પર જોઇ શકો છો.



આ લિસ્ટમાં સુષ્મિતા સેનની વેબ સીરીઝ તાલનું પણ નામ સામેલ છે.



આ વેબ સીરીઝ ઓટીટી પર 3જી ઓગસ્ટે રિલીઝ થશે.