બૉલીવુડ હીરોઇને શ્રીયા સનન હૉટ અદાઓ સાથે એરપોર્ટ પર થઇ સ્પૉટ વાદળી ફ્રૉડ સ્ટાઇલ ડ્રેસમાં સુંદર પરી લાગી શ્રિયા સરન અજય દેવગનની દ્રશ્યમ સ્ટારે ઓલ બ્લૂ ફ્રૉકમાં આપ્યા શાનદાર પૉઝ શ્રિયા સરન બ્લેક હેટ અને સ્લીવલેસ ફ્રૉડની સાથે ટ્રૉલી કેરી કરીને સ્પૉટ થઇ 41 વર્ષીય એક્ટ્રેસ સાઉથ સિનેમા ઉપરાંત બૉલીવુડમાં પણ નામ કમાઇ ચૂકી છે એક્ટ્રેસ હંમેશા તેની સ્ટાઇલિશ સ્ટાઈલથી ધૂમ મચાવીને લાઈમલાઈટમાં રહે છે તાજેતરમાં જ અજય સાથેની તેની દ્રશ્યમ 2 એ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી આ પહેલા શ્રીયા 2007માં રજનીકાંત સાથે 'શિવાજી ધ બૉસ'માં દેખાઇ હતી શ્રિયાએ રશિયન બૉયફ્રેન્ડ આન્દ્રેઇ કોશેવની સાથે 19 માર્ચ, 2018એ લગ્ન કરી લીધા હતા શ્રીયા સરન સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનારી અભિનેત્રી છે