ઓટીટીની લોકપ્રિય એક્ટ્રેસ અંકિતા દવે ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે અભિનેત્રી અંકિતા દવેએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેનો લુક જોઈને લોકો તેના દિવાના થઈ ગયા છે. અભિનેત્રી દરરોજ પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અંકિતા દવે એડલ્ટ ડ્રામા ફિલ્મ માટે ચર્ચામાં રહે છે અંકિતા ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. અંકિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. અંકિતાનો એક કથિત MMS વીડિયો 2017માં વાયરલ થયો હતો. અભિનેત્રી અંકિતા દવે વેબ સીરીઝમાં બોલ્ડસીનના કારણે ચર્ચામાં રહે છે All Photo Credit: Instagram