ટીવી સ્ટાર શ્વેતા તિવારીનો 42 વર્ષે સાડીમાં જોવા મળ્યો મદહોશ અંદાજ રેડ સાડીમાં ગાર્ડનમાં એક્ટ્રેસે કરાવ્યુ શાનદાર ફોટોશૂટ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા એક્ટ્રેસે શ્વેતા તિવારી ટીવીની લોકપ્રિયા હીરોઇનોમાં સામેલ છે એક્ટ્રેસે સ્લીવલેસ બ્લાઉઝ અને કાનમાં ઝૂંમકા સાથે પૉઝ આપ્યા લૂકને પુરો કરવા એક્ટ્રેસે વાળને ખુલ્લા રાખ્યા છે અને મિનીમલ મેકઅપ કર્યો છે નાના પડદાની ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી' થી એક્ટ્રેસને ખુબ લોકપ્રિયતા મળી શ્વેતા તિવારીએ 42 વર્ષની ઉંમરે જે રીતે પોતાની જાતને ફિટ રાખી છે તાજેતરમાં જ એક્ટ્રેસની દીકરી પલક તિવારીએ પણ ફિલ્મી ડેબ્યૂ કર્યુ છે શ્વેતા તિવારી ટીવીની સાથે સાથે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે