ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા હાલમાં ખૂબ લોકપ્રિય એક્ટ્રેસ છે

તે સિરિયલ 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' થી રાતોરાત સ્ટાર બની ગઈ હતી

આ શોના કારણે તેણે ઘરે ઘરે ઓળખ મેળવી છે

પરંતુ તેનો કોન્ટ્રાક્ટ પૂરો થયો ત્યારે તેણે શોને અલવિદા કહી દીધું

બાદમાં તે રોહિત શેટ્ટીના રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 13'માં જોવા મળી

ઐશ્વર્યા શર્માએ બેંગકોકમાં વેકેશન માણ્યું હતું.

તેણે યલો મોનોકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે

પતિ નીલ ભટ્ટ પણ તે ખૂબ એન્જોય કરી રહી છે

હાલમાં ઐશ્વર્યા શર્મા કોઈ શોમાં જોવા મળતી નથી.

All Photo Credit: Instagram