ટીવી અભિનેત્રી જન્નત ઝૂબેરનું બ્લેક ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ વાયરલ 21 વર્ષીય હસીના જન્નત અત્યારે ટીવીની જાણીતી અભિનેત્રી બની ચૂકી છે નવા બ્લેક ડ્રેસ ફોટોશૂટથી જન્નત ઝૂબેરે ફેન્સને ઘાયલ કર્યા છે જન્નત ઝુબૈરની કાતિલ અદાએ ફેન્સને દિવાના છે લૉન્ગ બ્લેક ડ્રેસમાં એક્ટ્ર્રેસ જબરદસ્ત કેમેરા પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા એક્ટ્રેસે વાળને ખુલ્લા અને બેકલેસ બ્લાઉઝ પહેરેલું છે જન્નત ઝુબૈરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું જન્નત અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે