ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે શ્વેતા તિવારીએ ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે 42 વર્ષની ઉંમરે પણ તે ખૂબ જ યુવાન દેખાય છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ એથનિક લુકની તસવીરો શેર કરી છે આ તસવીરોમાં શ્વેતા તિવારીએ લાલ રંગની સાડી પહેરી છે સાડીમાં તે બોલ્ડ અને સુંદર લાગી રહી છે. શ્વેતા તિવારીએ આ સાડી સાથે બેકલેસ બ્લાઉઝ કેરી કર્યું છે શ્વેતા તિવારી હાલમાં શો 'અપરાજિતા'માં જોવા મળી રહી છે. શ્વેતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram