દેવોલિના ભટ્ટાચાર્યનો સાડી લૂક વાયરલ, ફેન્સ પાગલ ટીવી સ્ટાર એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્યે ફરી એકવાર સાડીમાં તસવીરો શેર કરી છે દેવોલિના ભટ્ટાચાર્યએ બીચ પર બિકીનીના બદલે સાડી પહેરીને મોજ માણી છે હંમેશા બિકીનીમાં પૉઝ આપતી એક્ટ્રેસે પોતાનો હૉટ સાડી લૂક વાયરલ કર્યો છે દેવોલિના ભટ્ટાચાર્યના સાડી લૂક પર ફેન્સ જબરદસ્ત કૉમેન્ટ કરી રહ્યાં છે 37 વર્ષીય એક્ટ્રેસે તાજેતરમાં જ લગ્ન કર્યા છે દેવોલિના ભટ્ટાચાર્ય વર્ષ 2022માં શનવાઝ શેખ સાથે લગ્ન કર્યા છે દેવોલિના ભટ્ટાચાર્ય ફેમસ ટીવી શૉ સાથ નિભાના સાથીયાંમાં કામ કરી ચૂકી છે દેવોલિના ભટ્ટાચાર્ય ગોપી વહૂના રૉલથી ઘરે ઘરે જાણીતી થઇ હતી દેવોલિના ભટ્ટાચાર્ય હાલમાં એક્ટિંગથી દુર છે દેવોલિના ભટ્ટાચાર્ય સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે