ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિ પોતાના ગ્લેમરસ ફોટોશૂટ માટે જાણીતી છે હાલમાં એક્ટ્રેસ વેકેશન માણી રહી છે તે વેકેશનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે અભિનેત્રીએ માલદીવના બીચની કેટલીક તસવીરો ફેન્સ માટે શેર કરી છે. આ તસવીરો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે સુરભી જ્યોતિએ ખૂબ જ ટૂંકા બ્લેક બ્રાલેટ તેમજ બ્લેક સ્કર્ટ પહેર્યો છે. સુરભી જ્યોતિએ વર્ષ 2007માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2010માં તેણે પહેલીવાર નાના પડદા પર કામ કર્યું હતું. તે પંજાબી શો હતો તે ટીવી શો 'કુબૂલ હૈ' માં મુખ્ય ભૂમિકા ભજવી લોકપ્રિય થઇ હતી All Photo Credit: Instagram