'બિગ બોસ 13' ફેમ એક્ટ્રેસ માહિરા શર્માએ પારસ છાબરા સાથે બ્રેકઅપ કર્યું હતુ. 'બિગ બોસ 13' ફેમ એક્ટ્રેસ માહિરા શર્માએ પારસ છાબરા સાથે બ્રેકઅપ કર્યું હતુ. માહિરા શર્માએ લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. માહિરા શર્માએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે આ તસવીરોમાં માહિરા શર્મા ફરી એકવાર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે તેણે ડીપનેક બ્લાઉઝ સાથે ફ્લોરલ સાડી પહેરી હતી. માહિરા કેમેરા સામે માટે એકથી વધુ પોઝ આપી રહી છે અભિનેત્રી હવે પારસને ભૂલીને પોતાના જીવન પર ધ્યાન આપી રહી છે. માહિરા શર્મા બહુ જલ્દી પંજાબી ફિલ્મ Lehmberginni માં જોવા મળવાની છે. All Photo Credit: Instagram