90ના દાયકાની સક્સેસ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ બ્લેક ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે



સોનાલી બેન્દ્રેનો બ્લેક લૉન્ગ ડ્રેસમાં શાનદાર લૂક વાયરલ કર્યો છે



સોનાલીએ બ્લેક કૉટ એન્ડ પ્રિન્ટેડ પેન્ટમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા સોનાલીએ ઓપન હેર, હેન્ડવૉચ અને હાઇ હીલ્સ કેરી કરી છે



બૉલિવૂડની ફેમસ અભિનેત્રી સોનાલી બેન્દ્રેનો ફેન બેઝ ઘણો મોટો છે



સોનાલી બેન્દ્રેએ થોડા દિવસો પહેલા OTT પર ડેબ્યુ કર્યું હતું



સોનાલીને 2018માં મેટાસ્ટેટિક કેન્સર હોવાનું નિદાન થયું હતું



બાદમાં સોનાલીએ તેની સારવાર ન્યૂયોર્કમાં કરાવી, હવે એક્ટ્રેસ કેન્સર મુક્ત છે



સોનાલીએ 1994માં રિલીઝ થયેલી ફિલ્મ આગથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



તમામ તસવીરો સોનાલી બેન્દ્રેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે