27 વર્ષીય આ યંગ એક્ટ્રેસ છે ‘બ્યૂટી ક્વીન’, તસવીરો જુઓ



હેલી શાહે ઇન્ટરનેટ પર શેર કર્યું છે સ્પેશ્યલ ફોટોશૂટ



હેલી શાહે ઓલ ગ્રીન ડ્રેસમાં આપ્યા છે એકથી એક ખાસ પૉઝ



હેલી શાહે બ્લાઉઝ લેસ ડ્રેસમાં પોતાની સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



લૂકને પુરો કરવા હેલી શાહે હેર બન, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ કેરી કર્યો છે



ટીવીની સ્ટાર એક્ટ્રેસ ગણાતી હેલી શાહ ફરી એકવાર ચર્ચામાં છે



હેલી શાહે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની શાનદાર તસવીરો શેર કરી છે



હેલીએ સ્મૉકી, ગ્લેમ મેકઅપ અને મોટી ચોટલી બનાવીને એટ્રેક્ટિવ લૂક અપનાવ્યો છે



‘ઇશ્ક મે મરજાવાં 2’ ફેમ હેલી શાહ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2021’ થી ડેબ્યૂ કરી ચૂકી છે



તમામ તસવીરો હેલી શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે