ટીવી એક્ટ્રેસ અને ખતરોં કે ખિલાડી 13 કન્ટેસ્ટન્ટ ઐશ્વર્યા શર્માએ શેર કરી ખાસ તસવીરો



ઐશ્વર્યા શર્માએ નવી તસવીરોમાં બાર્બી ગર્લ બનીને શાનદાર પૉઝ આપી રહી છે



ઐશ્વર્યા શર્માએ સેક્સી શૉર્ટ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઐશ્વર્યાએ આ લૂકમાં કર્લી હેર, હાઇ હીલ્સ સાથે સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



કેમેરા સામે ઐશ્વર્યાએ સ્માઇલી ફેસથી શાનદાર અદાઓ ફ્લૉન્ટ કરી છે



અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે



એક્ટ્રેસ ઐશ્વર્યા અવારનવાર પોતાના પતિ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરે છે



ઐશ્વર્યા શર્મા ગમ હૈ કિસી કે પ્યાર સે શૉથી રાતોરાત લાઈમલાઈટમાં આવી હતી



અભિનેત્રી ઐશ્વર્યા શર્મા આ દિવસોમાં ખૂબ જ મસ્તી કરી રહી છે



તમામ તસવીરો ઐશ્વર્યા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે