ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા નવી ફોટોશૂટની તસવીરો આવી સામે



'અનુપમા'ની કાવ્યાનો બાર્બી લૂક જોઇને ઉડી જશે હોશ



મદાલસા શર્મા કેટલીય બેસ્ટ ટીવી શૉમા કામ કરી ચૂકી છે



અભિનેત્રીએ અનુપમા સીરિયલમાં કાવ્યાની ભૂમિકા નિભાવી ફેન્સના દિલ જીતી લીધા હતા



32 વર્ષીય એક્ટ્રેસ સુપરસ્ટાર મિથુન ચક્રવર્તીની પુત્રવધુ છે



મદાલસા શર્માએ વર્ષ 2018માં એક્ટર મહાકક્ષય ચક્રવર્તી સાથે લગ્ન કરી લીધા હતા



મદાલસા શર્મા પિન્ક ડ્રેસમાં બાર્બી ગર્લ લૂકને કેરી કર્યો છે



માથામાં બન, ગજરો અને આંખોમાં કાજલ સાથે ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરેલો છે



પિન્ક ડ્રેસમાં મદાલસા શર્માની કિલર સ્ટાઇલ ફેન્સને ઘાયલ કરી રહી છે



આ તસવીરોમાં મદાલસા શર્મા ખૂબ જ હોટ લાગી રહી છે