સુરભી જ્યોતિ ટીવીની જાણીતી અભિનેત્રીઓ સામેલ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સુરભી જ્યોતિ ગોલ્ડન કલરની સાડીમાં જોવા મળી રહી છે સુરભી જ્યોતિ ગોલ્ડન કલરની સાડી અને સ્લીવ લેસ બ્લાઉઝમાં કહેર મચાવી રહી છે આ તસવીરોમાં એક્ટ્રેસ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. 'કુબૂલ હૈ' અને 'નાગિન' જેવા ટીવી શોથી પોતાની મજબૂત ઓળખ બનાવી છે. સુરભી અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે તેની આ તસવીરો પર ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. સુરભી જ્યોતિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram