બૉલીવુડની હૉટ ગર્લ તાપસી પન્નૂ ફરી એકવાર તસવીરોથી ચર્ચામાં આવી



આ વખતે લેટેસ્ટ ફોટોશૂટમાં તાપસી પન્નૂ ઓલ બ્લેક ડ્રેસમાં દેખાઇ



એક્ટ્રેસે બ્લેક ડ્રેસમાં ખુલ્લા શેડ સાથે શાનદાર પૉઝ આપ્યા છે



કેમેરા સામે તાપસી પન્નૂએ પોતાનું સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



છેલ્લા કેટલાય સમયથી રિલેશનશીપને લઇને તાપસી પન્નૂ ચર્ચામાં છે



હાલમાં તાપસી દુબઇમાં વેકેશન એન્જૉય કરી રહી છે



તેને એક બાલ્કનીમાં ઊભા રહીને કેેમેરા સામે શાનદાર અવતાર બતાવ્યો હતો



35 વર્ષીય તાપસી અપકમિંગ ફિલ્મ ડન્કીને લઇને ખુબ ઉત્સાહિત છે



છેલ્લે 2022માં તાપસી પન્નૂ ફિલ્મ દોબારામાં જોવા મળી હતી



તાપસી પન્નૂ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે