ફરહાન અખ્તરની સાળી અનુષા દાંડેકરે બિકીની ફોટા કર્યા શેર

અનુષા દાંડેકર અભિનેત્રી અને મોડલ છે. તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે.

મનોરંજન જગત ઉપરાંત અનુષા દાંડેકર પોતાની સ્કિનકેર લાઇન 'બ્રાઉનસ્કિન બ્યૂટી'ની પણ માલિક છે.

અનુષા દાંડેકર મનોરંજન ઉદ્યોગની જાણીતી હસ્તીઓમાંથી એક છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.

અનુષા દાંડેકર બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરની શાળી અને શિવાની દાંડેકરની બહેન છે.

અનુષા દાંડેકર આ વખતે પણ સોશિયલ મીડિયા પર પોતાની અદભૂત તસવીરો અને વીડિયો શેર કરીને લાઈમ લાઈટમાં છે.