ફરી એકવાર ઇન્ટરનેટ પર છવાઇ રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા



સાક્ષી ચોપડા પોતાની બૉલ્ડ તસવીરોથી ફેન્સના દિલ પર કરી રહી છે રાજ



સાક્ષી ચોપડાએ ડાર્ક રેડ કલરની બિકીનીમાં ઘર ફોટોશૂટ કરાવ્યુ છે



સાક્ષી ચોપડાએ ઘરની બાલ્કનીમાં ઉભા રહીને બૉલ્ડ પૉઝ આપ્યા છે



ખુલ્લા વાળ અને સ્માઇલ સાથે સાક્ષી ચોપડાએ લાખો ફેન્સનું દિલ જીતી લીધું



સાક્ષી રામાનંદ સાગરની પૌત્રી છે, રામાનંદે 90ના દાયકામાં 'રામાયણ' સીરિયલ બનાવી હતી



સાક્ષી ચોપડા બિલકુલ 21મી સદીની બિન્દાસ છોકરી છે



સાક્ષી ચોપડા એક બેસ્ટ સિંગર અને મૉડલ છે



સાક્ષી ચોપડા ભારતમાં નથી, લૉસ એન્જેલસ, કેલિફોર્નિયામાં રહે છે