આ અભિનેત્રીઓની સદાબહાર ખુબસૂરતીનું રાઝ છે યોગ

આલિયા ભટ્ટ પ્રેગનન્સી બાદ રોજ કરે યોગ



નેહા શર્મા પણ યોગ દ્રારા જ ખુદને રાખે છે ફિટ

અનન્યા પાંડે નિયમિત કરે છે યોગાસન

શહનાઝ ગિલની સુંદરતાનું સિક્રેટ યોગ

સારા અલીખાન પણ નિયમિન કરે છે યોગ



કરીના 2 પ્રેગ્નન્સી બાદ યોગથી ખુદને રાખે છે ફિટ

જાન્હવીની ફિટ બોડીનું રાજ પણ યોગ છે

મલાઇકા અરોરાના એવરયંગ લૂકનું રાજ યોગ