એરપોર્ટ પર દરરોજ ઘણા સેલિબ્રિટી સ્પોટ થતા હોય છે આ સેલેબ્સ પણ ફોટોગ્રાફરને હોંશે હોંશે પોઝ આપતા હોય છે એકટ્રેસ દીયા મિર્ઝા પણ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી તેણે બ્લેક કલરનું ટીશર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યુ હતું બ્લેક લુકને કેરી કરતી હોય તેમ દીયાએ બ્લેક પર્સ પણ હાથમાં રાખ્યું હતું એક્ટ્રેસ દિયા મિર્ઝાએ પોતાની જોરદાર એક્ટિંગથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે અભિનેત્રી થોડા સમય પહેલા રત્ના પાઠક શાહ, ફાતિમા સના શેખ અને સંજના સાંઘી સાથે ફિલ્મ 'ધક ધક'માં જોવા મળી હતી. આ સિવાય દિયા અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ભીડ'નો પણ ભાગ હતી. તે OTT શો 'મેડ ઇન હેવન'ની બીજી સીઝનમાં પણ જોવા મળી હતી. દીયા મિર્ઝા