પિંક બ્લેઝર અને વ્હાઈટ ટોપમાં સુંદર લાગી રહી છે તેજસ્વી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે તેજસ્વી બીગ બોસ-15 વિનર રહી ચૂકી છે તેજસ્વી તેજસ્વીના લાખો ફેન્સ છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે તેજસ્વી પોતાના લુક સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છે તાજેતરમાં નવા લુકમાં જોવા મળી તેજસ્વી આ લુકમાં કહેર વર્તાવી રહી છે અભિનેત્રી ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે (All Photos-Instagram)