વિજય દેવરકોંડા હાલ તેની ફિલ્મ લાઈગરનું પ્રમોશન કરી રહ્યો છે

આ દરમિયાન વિજય અને અનન્યા અમદાવાદ આવ્યા હતા

વિજય આ દરમિયાન ગુજરાતી થાળી જોઈને ચોંકી ઉઠ્યો હતો

વિજય અને અનન્યાની ફિલ્મ લાઈગર 25 ઓગષ્ટે રિલીઝ થઈ રહી છે

હાલ વિજય અને અનન્યા તેમની ફિલ્મનું ખુબ પ્રમોશન કરી રહ્યા છે

વિજય આ ફિલ્મમાં ફાઈટરની ભૂમિકામાં હશે

વિજય અને અનન્યાના ગીતો ફેન્સ પસંદ કરી રહ્યા છે

અનન્યા અને વિજય પ્રમોશનલ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા

વિજય આ દરમિયા ચંપલ પહેરીને ઈવેન્ટમાં જોવા મળે છે

લાઈગરના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા વિજય અને અનન્યા