એક્ટ્રેસ મૌની રોયે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

મૌની રોય બ્લેક ચમકદાર થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં પોઝ આપી રહી છે

આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે

તે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

મૌની રોય ટૂંક સમયમાં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ જોવા મળશે.

મૌની રોય ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે.

All Photo Credit: Instagram