ફિલ્મ એક્ટ્રેસ ઇશિતા દત્તાએ શરારા લૂકમાં ફેન્સને ઘાયલ કર્યા છે ટ્રેન્ડી શરારા લૂકમાં ઇશિતા દત્તાએ કેમેરા સામે મહદોશ અદાઓ ફ્લૉન્ટ કરી છે ઇશિતા દત્તાએ હૉટ એન્ડ બૉલ્ડ ફિગરને કેમેરા સામે ખાસ રીતે ફ્લૉન્ટ કર્યુ છે લૂકને પુરો કરવા ઇશિતાએ કર્લી હેર, સ્લીવલેસ બ્લાઉઝ અને હાઇ હીલ્સ કેરી કરી છે દ્રશ્યમની અભિનેત્રી ઈશિતા પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ધૂમ મચાવી રહી છે એક્ટ્રેસ ઈશિતા દત્તા ઓફ શોલ્ડર આઉટફિટમાં અદભૂત લાગી રહી છે ઇશિતાની તસવીરો જોઈને ચાહકો બેહાલ થઈ રહ્યા છે ફિલ્મ દ્રશ્યમમાં ઈશિતાએ અજય દેવગનની 'દીકરી' અંજુ સલગાંવકરનો રોલ કર્યો છે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરોથી ચાહકોને પૉસ્ટ કરી છે તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે