સ્ટાર એક્ટ્રેસ નુસરતે ઇન્સ્ટા પર પોતાની નવી તસવીરો શેર કરી છે થાઇ-સ્લિટ સ્કર્ટ અને બ્લેઝરમાં નુસરત ભરુચાનો કિલર લૂક જોવા મળી રહ્યો છે રેડ આઉટફીટમાં નુસરતે નવા ફોટોશૂટે તાપમાનનો પારો વધારી દીધો છે નુસરતે કેમેરા સામે એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે એક્ટિંગ સિવાય નુસરત તેના લૂકના કારણે પણ ચર્ચામાં રહે છે નુસરત ભરુચાની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે નુસરત ભરુચા અને હની સિંહ વચ્ચેના અફેરની પણ અફવા ઉડી હતી નુસરત ભરુચા સોશ્યલ મીડિયા પર ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો નુસરત ભરુચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે