નેહા પેન્ડસેએ 39 વર્ષની ઉંમરે કિલર અંદાજમાં તસવીરો કેપ્ચર કરાવી છે આ વખતે 'ગોરી મેમ' એ હાઇ સ્લિટ ગાઉનમાં હૉટ અંદાજ ફ્લૉન્ટ કર્યો છે નેહા પેન્ડ્સેએ ઓલ બ્લેક શાઇનિંગ ડ્રેસમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે કર્લી હેર, લેગ ફ્લૉન્ટ અને હાઇ હીલ્સ સાથે લૂકને પુરો કર્યો છે ટીવી એક્ટ્રેસ નેહા પેંડસેનો જન્મ વર્ષ 1984માં મુંબઈમાં થયો હતો નેહા આજે ટીવીની સૌથી મોટી અભિનેત્રીઓમાંની એક છે નેહા બાળપણથી જ અભિનેત્રી બનવાનું સપનું જોયુ, તેણે બાળ કલાકાર તરીકે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે નેહા પેંડસેએ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે નેહાએ એન્ડ ટીવીના લોકપ્રિય શો 'ભાબીજી ઘર પર હૈં'માં ગોરી મેમની ભૂમિકા ભજવી છે તમામ તસવીરો નેહા પેન્ડ્સેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે