શોમાં નેહા પેંડસેનું સ્થાન લેવા જઈ રહેલી વિદિશા શ્રીવાસ્તવ રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે.

વિદિશા શ્રીવાસ્તવના ઈન્સ્ટાગ્રામ પર એકથી વધુ બોલ્ડ અને સિઝલિંગ તસવીરો જોવા મળી રહી છે.

‘ભાબી જી ઘર પર હૈ’માં નવી અનીતા ભાભી એટલે કે વિદિશા શ્રાવસ્તવને લોકો બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમની લુકલાઈક પણ ગણાવે છે.

વિદિશા કહે છે કે તેને કામ કરવાની સારી તક મળી છે એટલું જ નહીં, તેને એક મોટા પડકારનો સામનો પણ કરવો પડશે.

વિદિશાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે મેકર્સે આ રોલ માટે ઘણી છોકરીઓના ઓડિશન લીધા હતા

વિદિશાએ એમ પણ કહ્યું છે કે તે કામનો ઘણો આનંદ માણી રહી છે

વિદિશાએ જણાવ્યું કે આ તેની કોમેડી ડેબ્યૂ પણ છે, સાથે જ તેને પહેલીવાર લોકપ્રિય શોમાં કામ કરવાની તક મળી છે.