એરિકાએ તાજેતરમાં બ્લેક મોનોકિનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.



એરિકાએ આ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.



એરિકાએ નેકલેસ અને મોટી ઈયરિંગ્સ સાથે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે.



આ સાથે તેણે બ્લેક કલરના ગ્લોવ્ઝ પહેર્યા છે. તેમજ એરિકાની હેરસ્ટાઈલ પણ જોવા જેવી છે. ચાહકો તેમની તસવીરો પરથી નજર હટાવી શકતા નથી.



પહેલીવાર જ્યારે મેં મારી માતાને મારા ફોટા બતાવ્યા ત્યારે તેણે કહ્યું- આ કોણ છે?



એરિકા છેલ્લે ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી સીઝન 3’ માં શાહિર શેખ સાથે જોવા મળી હતી. આ સિવાય તે ‘કસૌટી જીંદગી કી 2’ માં પણ જોવા મળી છે.