હમણાં જ યામી ગૌતમની થર્સડે ફિલ્મ OTT પર રીલીઝ થઈ છે

યામી ગૌતમે ચાંદ કે પાર ચલો ટીવી સીરીયલથી કરીયરની શરુઆત કરી હતી

યામીએ પોતાની ફિલ્મી કરીયર 2009માં કન્નડ ફિલ્મથી શરુ કરી

બોલીવુડમાં યામીએ પ્રથમ ફિલ્મ વિકી ડોનર કરી હતી જે 2012માં આવી હતી

યામી ગૌતમે બોલીવુડ એક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે

યામી ગૌતમે અયુષ્યમાન ખુરાના સાથે વિકી ડોનર ફિલ્મ કરી હતી

યામીએ રિતીક રોશન સાથે કાબિલ મુવી કરી હતી

બોલીવુડ સાથે યામી સાઉથની ફિલ્મો પણ કરી ચુકી છે

યામી ઘણા મ્યુઝિક વીડિયો પણ પોતાની અદા દેખાડી ચુકી છે

યામી હવે 'લોસ્ટ' અને 'ઓહ માય ગોડ 2' નામની ફિલ્મમાં જોવા મળશે