મલાઇકા અરોરા સ્કિન કેર માટે ખાસ બ્યુટી ટિપ્સ ફોલો કરે છે

મલાઇકા સ્ટ્રેસ ફ્રી રહે છે અને યોગ કરે છે જેથી સ્કિન યંગ રહે છે

મલાઇકા સ્કિન ક્લિનિંગ માટે કાચા દૂધનો ઉપયોગ કરે છે

મલાઇકા જિમમાં રોજ એક કલાક હાર્ડ વર્કઆઉટ કરે છે

મલાઇકલાની સૌથી વધુ સમય મેકઅપ વિના જ રહે છે

મેકઅપ વિના સ્કિન ઓક્સિજન લે છે અને તરોતાજા રહે છે

મલાઇકા જંક ફૂડ અને ઓઇલી ફૂડથી હંમેશા દૂર રહે છે

ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ ઉમેરીને મલાઇકા ડ્રિન્ક રોજ પીવે છે

આ ડિટોક્સ ડ્રિન્કથી પેટ સાફ રહે છે અને સ્કિન પણ ગ્લોઇંગ રહે છે

મલાઇકા હેલ્ધી ડાયટ લે છે, ક્યારેય બ્રેકફાસ્ટ, લંચ, ડિનર સ્કિપ નથી કરતી

મલાઇકાનું માનવું છે કે, ભૂખ્યા રહેવાથી ફેસનો ગ્લો ખતમ થઇ જાય છે.