પોતાના પર્સનલ બૉડી ગાર્ડને લઇને યામી ગૌતમ પહોંચી તાજમહેલ જોવા એક્ટ્રેસ પોતાની અપકમિંગ ફિલ્મ દસમીને લઇને ખુબ ચર્ચામાં છે ફિલ્મની સ્ક્રીનિંગ માટે કૉ-સ્ટાર અભિષેક સાથે તાજનગરીની સેન્ટ્રલ જેલ પહોંચી હતી એક્ટ્રેસે થોડો સમય કાઢીને તાજમહેલનો પણ દીદાર કર્યો હતો એક્ટ્રેસે તાજમહેલના અલગ અલગ લૉકેશન પર ફોટોશૂટ કરાવ્યુ હતુ ગૉલ્ડ બ્રાઉન કલરના ગાઉનમાં યામી ગૌતમે જબરદસ્ત પૉઝ આપ્યા યામી ગૌતમે સાથે નિમરત કૌર પોતાના પર્સનલ બૉડી ગાર્ડ સાથે હતી યામી ગૌતમને ફેન્સના ટોળાએ ઘેરી લીધી હતી