સરકાર આ યોજના હેઠળ આપે છે ફ્રીમાં સિલાઇ મશીન



શહેર અને ગ્રામીણ બંને મહિલા તેનો લઇ શકે છે લાભ.



આ યોજનાનો લાભ લઇ મહિલા આત્મનિર્ભર જીવન જીવી શકે છે.



આ યોજના વિશે ભારતની ઓફિશ્યલ વેબસાઇટ પર જાવ.



https://www.india.gov.in/ પર અરજી કરી શકો છો.



આ વેબસાઇટ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું.



એપ્લિકેશન ફોર્મ ધ્યાન પૂર્વક ભરીને ડોક્યુમેન્ટસ અટેચ કરો.



આ ફોર્મ અને ડોક્યુમેન્ટસને સંબંધિત કાર્યલયમાં જમા કરાવો.



આ યોજનાનો ફાયદો 20થી40 વયની મહિલા લઇ શકે છે