કાળઝાળ ગરમીમાં આપના ઘરને કેવી રીતે રાખશો કૂલ?

કેટલાક રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી પાર પહોંચી જાય છે



આ રીતે ઘરને ગરમીમાં પ્રાકૃતિક રીતે રાખો કૂલ-કૂલ



ઘરને ઠંડુ રાખવા છોડથી બીજો કોઇ સારો વિકલ્પ નથી.



ઘરની બહારની બાજુ આસપાર વૃક્ષારોપણ અચૂક કરો



ઘરની અંદર પુષ્કળ માત્રામાં ઇનડોર પ્લાન્ટ લગાવો



છત પર ફોલ્સ સીલિગ લગાવો જેનાથી ઘર તપતું નથી



ઘરમાં ઓન લાઇટસ પણ રૂમ ટેમ્પરેચરમાં કરે છે વધારો



જરૂરત ન હોય તો લાઇટસ બંધ રાખવાનો આગ્રહ રાખો



સવારે તાપ વધતા પહેલા જ ઘરના બધા જ પડદા પાડી દો.