એક્ટ્રેસ એમી જૈકસન પણ અનેકવાર દીકરાને બ્રેસ્ટફીડ કરાવતી તસવીરો શેર કરી ચૂકી છે.
એવલિન શર્માએ બ્રેસ્ટફીડ કરાવતી જે તસવીર પોસ્ટ કરી હતી જ્યારે તમને લાગે છે કે હવે તમારુ આ રૂટીન બની ગયું છે ત્યારે આ ક્લસ્ટફીડિંગ શરૂ થઇ જાય છે.
ટીવી એક્ટ્રેસે શિખા સિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કઇ રીતે કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેણે પોતાના બેબીને બ્રેસ્ટફીડ કરાવવું મુશ્કેલ થઇ રહ્યું છે.
છેલ્લા વર્ષે ટીવી એક્ટ્રેસ એકતા કૌલે દીકરાને બ્રેસ્ટફીડ કરાવતી તસવીર શેર કરી હતી. આ ફોટોમાં એક્ટ્રેસે લાલ રંગનું ગાઉન પહેર્યું છે.
લીઝા હેડને પણ દીકરીને બ્રેસ્ટફીડ કરાવતી એક તસવીર શેર કરી હતી
નેહા ધૂપિયા પણ અનેકવાર પોતાના બાળકને બ્રેસ્ટફીડ કરાવતી તસવીરો શેર કરતી રહે છે. જેને લઇને નેહા વારંવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે.
એક્ટ્રેસ અમૃતા રાવના પતિ આરજે અનમોલે એક તસવીર શેર કરી હતી જેમાં એક્ટ્રેસની બેક જોવા મળી રહી છે અને તે પોતાના બેબીને બ્રેસ્ટફીડ કરાવી રહી હતી.
એક્ટ્રેસ અને મોડલ પદ્માલક્ષ્મીએ પણ પોતાના બાળકને બ્રેસ્ટફીડ કરાવતી તસવીર શેર કરી હતી.