ટીવી એક્ટ્રેસ અદા ખાન તેના કિલર લૂક માટે જાણીતી છે ચમકદાર ગાઉનમાં અભિનેત્રી અદા ખાને ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા અદા શર્મા ઘણા ટીવી શો અને સિરિયલોમાં જોવા મળી છે ચાહકો તેની એક્ટિંગના દીવાના છે. અદા ખાને મરૂન કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર પોઝ આપ્યા હતા અદા ખાને હાઇ સ્લિટ ચમકદાર ગાઉન પહેર્યું છે. અભિનેત્રીએ વર્ષ 2009માં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અદા ખાને અમૃત મંથન અને નાગીન જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. આ સાથે તે ખતરોં કે ખિલાડી સીઝન 10માં પણ જોવા મળી છે. All Photo Credit: Instagram