કંગનાએ રેડ આઉટફિટ્સમાં ફોટોશુટ કરાવ્યું છે. રેડ આઉટફિટ્સમાં કંગના ખુબ સુંદર લાગે છે. કંગનાનો આ અંદાજ ફેન્સને પસંદ આવ્યો કંગના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. કંગના ઘણીવાર પોતાની ગ્લેમરસ તસવીર શેર કરે છે કંગના બધા ફોટોમાં સ્ટનિંગ લાગે છે. કંગના પોતાની લૂકથી ફેન્સને દિવાના બનાવે છે. કંગના હાલ લોકઅપમાં દેખાઈ રહી છે. કંગના આ રિયાલીટી શોને હોસ્ટ કરી રહી છે. કંગના હવે ધાકડ ફિલ્મમાં દેખાશે.