બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્સન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. એમી જેક્સને બેડરૂમમાંથી તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે તસવીરોમાં એમી વ્હાઇટ અને લાઇટ પિંક કલરની બ્રામાં જોવા મળે છે એમી જેક્સન બેડરૂમમાંથી તેના બ્રા લુકને ફ્લોન્ટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર એમી જેક્સનની તસવીરો વાયરલ થઇ રહી છે. એમીની નવી તસવીરોને માત્ર એક જ દિવસમાં બે લાખથી વધુ લાઈક્સ મળી છે. એક્ટ્રેસ તાજેતરમાં જ એક બાળકની માતા બની છે. સોશિયલ મીડિયા પર એમી પુત્ર અને બોયફ્રેન્ડ સાથે ફોટો શેર કરતી રહે છે All Photo Credit: Instagram