અદા ખાને શિમરી ગાઉનમાં બતાવી પોતાની હોટનેસ ટીવી એક્ટ્રેસ અદા ખાન તેના કિલર એક્ટ્સથી ચાહકોના દિલોદિમાગને પાગલ બનાવે છે. તેની સ્ટાઈલિશ તસવીરો ફેન્સને પસંદ આવી રહી છે. લેટેસ્ટ શિમરી ગાઉનમાં અભિનેત્રી અદા ખાને ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા છે. અદા શર્મા ઘણા ટીવી શો અને સિરિયલોમાં જોવા મળી છે, ચાહકો તેની એક્ટિંગના દીવાના છે. અભિનેત્રી અદા ખાને મરૂન કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર પોઝ આપ્યા છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. અભિનેત્રી અદા ખાને ઓપન હેરસ્ટાઇલ અને હેવી મેકઅપ સાથે હાઇ સ્લિટ શિમરી ગાઉન પહેર્યું છે. અભિનેત્રીએ વર્ષ 2009માં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.