અભિનેત્રી મદાલસા શર્મા ટીવી શો ‘અનુપમા’માં કાવ્યાની ભૂમિકા માટે જાણીતી છે

તેણે લેટેસ્ટ ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે

અભિનેત્રી મદાલસા શર્મા મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ છે.

એક્ટ્રેસ મદાલસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

મદાલસાએ સ્ટાઇલિશ ગોલ્ડ અને સિલ્વર આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

મદાલસા શર્મા પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે

તે આ આઉટફિટમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

મદાલસા શર્માની તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

મદાલસા બોલિવૂડ સહિત સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી છે.

All Photo Credit: Instagram