અદા શર્માની મનમોહક અદાઓ પર થઈ જશો ફિદા અદા પોતાના ફોટોશૂટ માટે ઘણી ફેમસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અદા ફેન્સ માટે ફની ફોટો અને વીડિયો શેર કરે છે અદા અદાએ 10મા ધોરણાં જ હિરોઈન બનવાનું સપનું જોયું હતું અદા શર્મા જીમ્નાસ્ટિક પણ રહી ચુકી છે અદાએ ડાન્સના ઘણા ફોર્મેટમાં મહારથ મેળવી છે અદાને પોતાના કરિયરમાં ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો અદાએ ફિલ્મ 1920થી ડેબ્યુ કર્યુ અદા શર્માએ તમિલ અને તેલુગૂ ફિલ્મોમાં કામ કર્યું