ધ્વની પોતાના ગીતોને લઈ ચર્ચામાં રહે છે ધ્વની હાલ વેકેશન માણી રહી છે હમણાં જ ધ્વનીએ ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે ફોટોમાં ધ્વનીનો ક્યુટ અંદાજ જોવા મળ્યો એક ફોટોમાં ધ્વની અલગ-અલગ પોઝ આપતી દેખાઈ ધ્વનીના ફોટો જોઈને ફેન્સ દિવાના થઈ રહ્યા છે વેકેશનના આ ફોટો ધ્વનીએ શેર કર્યા છે ધ્વની પિંક શર્ટમાં ગુલાબી દેખાઈ રહી છે ધ્વની વાસ્તે ગીતથી ઘણી ફેમસ થઈ ધ્વનીનો ગ્લેમરસ અંદાજ