ટીએમસી સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તેણે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

તસવીરોમાં તેણે વ્હાઈટ અને બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો છે. ઓરેન્જ કલરની બ્રા સાથે સુંદર લૂક શેર કર્યો છે.

નુસરત જહાંએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા છે.

તસવીરોમાં તેની શાનદાર ફિટનેસ જોવા મળી રહી છે

તસવીરોમાં તે પોતાની સ્ટાઈલને ફ્લોન્ટ કરતી પણ જોઈ શકાય છે.

લોકો નુસરત જહાંની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.

નુસરત જહાંની તસવીરોને 61 હજારથી વધુ લાઈક્સ મળી છે.

નુસરત જહાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram