લાલ બ્રાલેટ પહેરીને અદિતિ બુધાથોકીએ ફોટા કર્યા શેર કર્યા

નેપાળની એક્ટ્રેસ અદિતિ બુધાથોકી અવારનવાર પોતાના બોલ્ડ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

અભિનેત્રી હંમેશા પોતાની સુંદરતાથી બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપતી રહે છે.

તાજેતરમાં અભિનેત્રી અને મોડલ અદિતિ બુધાથોકીએ ફરી એકવાર સેક્સી લુકમાં તસવીરો શેર કરી છે.

જેની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

અભિનેત્રી અદિતિ બુધાથોકી હંમેશા પોતાની બોલ્ડનેસ અને હોટનેસને કારણે ઈન્ટરનેટ પર લાઈમલાઈટ મેળવે છે.