ભોજપુરી હોટ અને બોલ્ડ બ્યુટી નમ્રતા મલ્લા તસવીરોને કારણે ચર્ચાનો વિષય બને છે.

નમ્રતા મલ્લાાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

તસવીરોમાં તેની કિલર સ્ટાઇલે ચાહકોના દિલ પર જાણે ખંજર લગાવી દીધું છે.

આ લુકમાં નમ્રતા કોઈ અપ્સરાથી સહેજ પણ ઉતરતી નથી દેખાતી.

તસવીરોમાં નમ્રતા મલ્લાાએ ખૂબ જ રિવિલિંગ ડ્રેસ પહેર્યો છે.

જેમાં તે તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી વખતે સેક્સી પોઝ આપી રહી છે.

અભિનેત્રી નમ્રતા મલ્લાની આ હરકતો જોઈને તમામ ચાહકો ઘાયલ થયા છે.

આ તસવીરોમાં તેણે એકથી વધુ પોઝ આપ્યા છે.

નમ્રતા મલ્લાાનું નામ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ટોપ બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ છે.

All Photos in Instagram