સાઉથની સુંદર હસીના ઈશાન્યાએ બિકીની પહેરીને સોશિયલ મીડિયા પર લગાવી આગ

દક્ષિણ ભારતની સુંદર અને બોલ્ડ અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરી ઈન્સ્ટાગ્રામ પર તેના બિકીની લુકની તસવીરો પોસ્ટ કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે.

આ દિવસોમાં અભિનેત્રી પોતાના કામમાંથી બ્રેક લઈને વેકેશન માણી રહી છે. ત્યાંથી અભિનેત્રીએ પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા છે.

સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીનું ઈન્સ્ટાગ્રામ તેના બોલ્ડ બિકીની ફોટોથી ભરેલું છે.

અભિનેત્રીની આ તસવીરો જોઈને લાગે છે કે તેને વેકેશન એન્જોય કરવાનું પસંદ છે.

તાજેતરમાં અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરીએ તેના દુબઈ વેકેશનના કેટલાક ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.