અવનીત કૌરનો નવો લુક હાલમાં ચર્ચામાં છે

આ લુકમાં પાંખો ફેલાવી પોઝ આપી રહી છે અવનીત

ફેન્સે તેની સરખામણી પરી સાથે કરી છે

અવનીતનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે



તુર્કીમાં વેકેશન એન્જોય કરી રહી છે અવનીત

વેકેશનની તસવીરો અવનીતે સોશિયલ મીડિયા પર શેર કરી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

નાની ઉંમરે મોટી સફળતા મેળવી ચૂકી છે અવનીત

હવે ટીવી બાદ બોલિવૂડમાં ધમાલ મચાવશે અવનીત

(All Photos-Instagram)