મદાલશા શર્મા ટીવીની જાણીતી અભિનેત્રી છે



અનુપમા સિરિયલથી તેને ઓળખ મળી છે



ફેન્સ તેને કાવ્યાના નામથી ઓળખે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી મદાલશા



ઈન્ડિયન લુકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી



અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધુ છે મદાલશા



દિવાળી પર પણ ટ્રેડિશન લુકમાં જોવા મળી હતી અભિનેત્રી



ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ પસંદ આવે છે



(All Photo Instagram)