બોલિવૂડની અભિનેત્રી Janhvi kapoorએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં Janhvi નો ક્લાસી લુક જોવા મળી રહ્યો છે એક્ટ્રેસ ઓફ-વ્હાઈટ સાડીમાં સુંદર લાગી રહી છે સાડી સાથે તેણે સ્ટ્રેપલેસ બ્લાઉઝ પહેર્યું છે. Janhvi કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે ફેન્સ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે Janhvi સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે તે ક્યારેક ટ્રેડિશનલ તો ક્યારે બોલ્ડ લૂકમાં તસવીરો પોસ્ટ કરે છે એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મ મીલીમાં જોવા મળશે All Photo Credit: Instagram